Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જીવન કા અર્થ સિખાતે હૈ, વહી 'ગુરૂ' કહલાતે હૈ
શિક્ષક અને ગુરૂમાં મોટો તફાવત છે. દરેક શિક્ષક ગુરૂ નથી હોતો. જે વિદ્યાર્થીના હૃદયમાં વસી જાય એ જ 'ગુરૂ' જામનગર નજીક નારણપર ગામની પ્રાથમિક શાળાના આચાર્ય જયેશભાઈ નંદાણીયાની બદલી થતાં તેમનો વિદાય સમારંભ યોજાયો હતો. આ તકે વિદ્યાર્થીઓ પ્રિય ગુરૂની બદલી થતા ચોધાર આંસુએ રડી પડ્યા હતાં. બીજી તરફ આચાર્ય પણ વિદ્યાર્થીઓનો આદર પ્રેમ મેળવી ભાવુક થઈ ગયા હતાં. આ તકે ગામના અગ્રણીઓ દ્વારા આચાર્યને શુભેચ્છા ભેટ પણ આપવામાં આવી હતી. શિક્ષણ જગતને કલંકિત કરનારી ઘટનાઓ અવાર નવાર પ્રકાશમાં આવતી રહે છે ત્યારે નારણપરની આ ઘટના પ્રેરક અને ગુરૂ પદની ગરિમાને સાર્થક કરનારી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial