Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ખંભાળીયા તા. ૨૯: જિલ્લા કલેક્ટર જી.ટી. પંડ્યાના માર્ગદર્શન હેઠળ ખંભાળિયા તાલુકાના ભીંડા ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં આરોગ્ય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ખંભાળિયા સિવિલ હોસ્પિટલના ડોક્ટરો દ્વારા સેવાઓ આપવામાં આવી હતી. આ કેમ્પનો ૭પ જેટલા દર્દીઓએ લાભ લીધો હતો. કેમ્પમાં ડો. વિશાલ ગોજિયા, ડો. કૈલાશ ચોપડા, દીપ સાવલિયા, મેડિકલ ઓફિસર હર્ષ રાયઠઠ્ઠા અને ભીંડા પ્રાથમિક આરોગ્ય કર્મચારીઓએ સેવાઓ આપી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial