Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ૨ઃ જામનગરની રોટરી કલબ (છોટી કાશી) દ્વારા તા.૧૧-ર-ર૪ ના મેગા સાયકલો ફન ર૦ર૪ નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ભાગ લેવા માટે સંસ્થાના કયુઆર કોડ સ્કેન કરી રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે.
આ ઈવેન્ટમાં પ,૧૦,રપ, પ૦ અને ૧૦૦ કિ.મી. ના અંતરની કેટેગરીમાં વ્યક્તિગત ક્ષમતા પ્રમાણે ભાગ લઈ શકાશે. દરેક ભાગ લેનારને ટી-શર્ટ, રીફ્રેશમેન્ટ કીટ, ઈ-સર્ટિફીકેટ, મેડલ તથા લક્કી ડ્રો વીનએ સાયકલ દ્વારા પ્રોત્સાહિત કરવામાં આવશે. આ ઈવેન્ટનો આરંભ તા. ૧૧-ર-ર૪ ના સવારે છ વાગ્યે જિલ્લા પોલીસ પરેડ ગ્રાઉન્ડથી થશે. ઈવેન્ટના કેટેગરીવાઈસ રૃટની જાણકારી આપવામાં આવશે. વધુ માહિતી માટે ઈવેન્ટ ચેરમેન જયેશભાઈ પતીરા અથવા કો-ચેરમેન વત્સલ ખીમસીયાનો સંપર્ક કરવા જણાવાયું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial