Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સાંઈ માહેશ્વર ચિકિત્સા સેવા મંડલ દ્વારા
જામનગર તા. ૨ઃ જામનગરના સાંઈ માહેશ્વર ચિકિત્સા સેવા મંડલ દ્વારા તા. ૪-ર-ર૪ ના સવારે ૧૦.૧પ વાગ્યાથી મંડલના કલિનીક, કે.ડી. કોમ્પ્લેક્ષ, પાંચમા માટે, શ્રીનાથ ટ્રાવેલ્સ ઉપર જામનગરમાં હરસ, મસા, ભગંદર સહિતના મળ માર્ગમાં થતા રોગો અંગે વિનામૂલ્યે ચિકિત્સા સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.
હરસ, મસા અને ભગંદર રોગો અતિપીડા આપનારા રોગો છે. આ રોગો ઉત્પન્ન થવાના મુખ્ય કારણો અને આ રોગોને કાબુમાં રાખવા સ્વસ્થ જીવનશૈલી અને આહાર-વિહાર સંબંધી ઉપયોગી માહિતીની જાણકારી અને માર્ગદર્શન આ કેમ્પમાં આપવામાં આવશે. જે રોગીઓ લાભ લેવા ઈચ્છતા હોય તેઓને સમયસર રવિવારે સવારે ૧૦.૧પ વાગ્યે કાર્યાલયમાં હાજર થવા તથા વધુ માહિતી માટે સાંઈ માહેશ્વરી ચિકિત્સા સેવા મંડલના સેક્રેટરી મોતીલાલ દાસવાણી (મો. ૯૪ર૭પ ૭૪૪૪૧)નો સંપર્ક કરવો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial