Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આજીવન કેદની સજા પામેલા અને સજાના ૧૪ વર્ષ જેલમાં વિતાવ્યા હોય અને જેલમાં સારી વર્તણૂંક રાખતા હોય તેવા કેદીઓને સજામાફી મળે તે માટે ડો. કે.એલ.એન. રાવ દ્વારા કરાતા હકારાત્મક પ્રયત્નોને લક્ષમાં લઈ રાજ્યના ગૃહવિભાગે જામનગરની જિલ્લા જેલમાં રહેલા અને આજીવન કેદની સજા ભોગવતા કેશુપુરી મોહનપુરી ગોસાઈ (ઉ.વ.૫૯)ને સીઆરપીસી ૪૩૨ હેઠળ સજામાફી આપી છે. તેઓને શરતોને આધીન રહી ગઈકાલે જેલમુક્ત કરવામાં આવ્યા છે. તેમના જેલજીવનના અનુભવ રેકોર્ડ કરવામાં આવ્યા છે. તેમને ધાર્મિક પુસ્તક અને પોસ્ટની પાસબુક આપી ફૂલહાર કરાયા હતા અને સમાજમાં પુનઃ સ્થાપન માટે શુભેચ્છાઓ પાઠવાઈ હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial