Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. રઃ હાપા માર્કેટીંગ યાર્ડમાં ચૂંટણી કાર્યક્રમને અનુલક્ષીને તા. પ અને ૬ ના હરાજીનું કામકાજ બંધ રાખવામાં આવનાર છે.
જામનગર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ (હાપા માર્કેટીંગ યાર્ડ)માં ડાયરેકટરો માટેની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર થયો છે. જેમાં તા. પ-ર-ર૪ના મતદાન થનાર છે. તથા તા.૬-ર-ર૪ ના મત ગણતરી હાથ ધરવામાં આવશે. આથી ચૂંટણી અધિકારીની સૂચના મુજબ આ બન્ને દિવસે યાર્ડમાં હરાજીનું કામકાજ બંધ રાખવામાં આવનાર છે.તેમ માર્કેટ યાર્ડના સેક્રેટરીએ જણાવ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial