Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
અન્ય વાહન સાથે અથડાઈને ઉભુ રહી ગયું ટેઈલરઃ
જામનગરના લાલપુર બાયપાસ પાસે ગઈકાલે સાંજે લોખંડ ભરેલું એક ટેઈલર પસાર થતું હતું. અચાનક જ તે વાહનની બ્રેક ફેઈલ થઈ ગઈ હતી. રોડ વચ્ચે ટીઆરબીના જવાન ફરજ પર હતા. આ વેળાએ ટેઈલરના ચાલકે બ્રેક ફેઈલ હોવાની બુમ પાડી ટેઈલરને સાઈડમાં લેવાનો પ્રયત્ન કર્યાે હતો. આ વેળાએ મચેલી નાસભાગ વચ્ચે તે વાહન ઘરવખરી ભરીને જતા બીજા વાહન સાથે ટકરાઈ પડ્યું હતું અને ઉભુ પણ રહી ગયુુ હતું. સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાની થઈ નથી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial