Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગરના ખંભાળીયા ગેઈટ નજીક આર્યસમાજ પાછળ કુંભારવાડા વિસ્તારમાં અયોધ્યાના શ્રી રામમંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉમંગભેર ઉજવણી કરવામાં આવી હતી. ઉત્સવ પૂર્વે સ્થાનિક કોર્પોરેટર પ્રવિણાબેન સહિતના આગેવાનો તથા સ્થાનિકો દ્વારા અક્ષત કળશનું પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું. તથા સંજયસિંહ જાડેજા પરિવાર દ્વારા રામજી મંદિર તથા શ્રી રામેશ્વર મહાદેવ મંદિરે ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું. મહોત્સવને દિને શ્રી હનુમાન મંદિરે દિપ, સ્વસ્તિક તથા આરતી કરવામાં આવ્યા હતાં. સ્થાનિકો દ્વારા પરિવાર સહ ઐતિહાસિક અને પાવન અવસરની શ્રદ્ધાપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial