Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા.૧ઃ અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિમાં શ્રી રામલલ્લાની મૂર્તિના ભવ્ય પ્રાણપ્રતિષ્ઠા પાવન અવસરે નગરના વિશ્વ વિખ્યાત શ્રી બાલા હનુમાન મંદિરમાં વિશ્વ હિન્દુ પરિષદ- જામનગરની ટીમે પહોંચીને દર્શનનો લહાવો લીધો હતો. તથા રામ ધૂનમાં પણ જોડાઈ હતી ત્યારપછી જામનગરના વિવિધ વિસ્તારોમાં આવેલા મંદિરમાં પણ પહોંચીને વીએચપીની ટીમે પૂજન-અર્ચનનો લાભ લીધો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial