Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સુરજકરાડી તા. રઃ કોરોના કાળમાં ઓખા-વિરમગામ (ટ્રેન નં. ૫૯૫૦૪) લોકલ ટ્રેન બંધ કરવામાં આવી હતી. જે આજ સુધી ચાલુ કરવામાં આવી નથી. નવી-નવી અને લાંબા અંતરની ટ્રેન ઓખા સુધી લંબાવાય છે પણ નાના-મોટા દરેક વર્ગને મુસાફરી માટે ખૂબ જ સગવડતાભરી ઓખા-વિરમગામ લોકલ ટ્રેન શરૃ કરવામાં આવતી નથી. તેમનો સમય અને વ્યાજબી ભાડાના કારણે પણ લોકો આ ટ્રેનમાં મહત્તમ મુસાફરી કરતા હતાં.
સુરજકરાડી ગ્રેઈનમર્ચન્ટ એસોસિએશનના પ્રમુખ રાજુભાઈ સુતરીયાએ સાંસદ પૂનમબેન માડમને આવેદન પાઠવી ઓખા-વિરમગામ લોકલ ટ્રેન વહેલી તકે પુનઃ શરૃ કરવા માંગણી કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial