Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ભગવાન સ્વામિનારાયણના ર૪૪ મા જન્મોત્સવની જામનગરમાં મંદિરમાં ઉજવણી કરવામાં આવી હતી. બીએપીએસ સ્વામિનારાયણ મંદિર-જામનગરમાં સાંજે ૭ વાગ્યે ભગવાન સ્વામિનારાયણની મૂર્તિનું પૂજન કરવામાં આવ્યું હતું. આ પછી વિશાળ ભક્ત સમુદાય દ્વારા સમૂહ આરતી કરવામાં આવી હતી. આ પછી પાલખી યાત્રા યોજાઈ હતી. આ પછી જન્મોત્સવ સભામાં પ્રવચન-નૃત્ય, સંવાદ દ્વારા ભગવાન શ્રીરામ અને ભગવાન શ્રી સ્વામિનારાયણના જીવન મર્મ વિશે અદ્ભુત રજૂઆત કરવામાં આવી હતી. જેથી ભક્તોના હૃદય ભક્તિભાવથી તરબત્તર થઈ ગયા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial