Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
શેર માર્કેટમાં બ્લેક મન્ડેઃ સેન્સેકસમાં પ્રારંભે જ ૩૯૩૯, નિફટીમાં ૧૧૬૦ પોઈન્ટનો કડાકો
વકફના વિરોધમાં સુપ્રિમ કોર્ટમાં ૧૦ અરજી દાખલઃ ઝડપથી સુનાવણી કરવા થઈ અપીલ
હોંગકોંગ - કોરિયા - જાપાન સહિતના એશિયન શેરબજારો પછડાયાઃ રોકાણકારોમાં ફેલાયો ફફડાટ
બિહારના મોતિહારીમાં ૧૫ જેટલા મુસ્લિમ નેતાઓએ જનતાદળને કરી અલવિદા
અનંત અંબાણીની પદયાત્રા દ્વારકામાં સંપન્નઃ હર્ષભેર ભાવપૂર્વક થયા વધામણાં
શ્રી રામચંદ્રજી પ્રાગટ્ય મહોત્સવ સમિતિ દ્વારા લોહાણા જ્ઞાતિના પારણાની નાતઃ તૈયારીઓ
લોહાણા મહાજન વાડી સ્થિત શ્રીરામ મંદિરે ઉજવાયો ધર્મોત્સવ
છોટીકાશીમાં અભૂતપૂર્વ જનમેદની સાથે નીકળી ભવ્યાતિભવ્ય રામ સવારીઃ ઠેર-ઠેર સ્વાગત
સાંસદ પૂનમબેન માડમના હસ્તે રામસવારીની પૂણાહુતિ
જામનગરમાં શોભાયાત્રા દરમિયાન સુરક્ષાના ભાગરૂપે સૌપ્રથમ વખત ડ્રોન કેમેરાનો ઉપયોગ
રામ સવારીમાં હાલારના સાંસદ પૂનમબેન માડમે નારી શક્તિના દર્શન કરાવ્યાઃ મહિલાઓની બહોળી હાજરી
મહાદેવ હર સિક્યોરિટી ગ્રુપ દ્વારા પાલખીની સુરક્ષા
જામનગર શહેર ભાજપ પરિવાર દ્વારા નગરના ચાંદીબજાર ચોકમાં રામસવારીનું ભવ્ય સ્વાગતઃ ભગવાન શ્રીરામનું કટાઉટ આકર્ષણ
સિક્કામાં પરપ્રાંતીય મહિલાના મકાનમાં કામવાળાબેને કર્યાે દાગીનાનો ગાળીયો
દુકાનના હિસાબને સરભર કરવા લૂંટની ખોટી ફરિયાદ કર્યાની ફરિયાદીની કેફિયત
આમરા તથા લાંબામાં ખેતીકામ કરતા બે વ્યક્તિને સર્પદંશઃ સારવારમાં મોત
રાજસ્થાનના ઝાલોર પાસે ધોરીમાર્ગ પર અકસ્માતમાં ખંભાળિયાના બે યુવાનનો ભોગ
વિજરખી પાસે બાઈકને ઠોકર મારી મોટરચાલકે એક યુવાનની કરી હત્યાઃ આડોસંબંધ કારણભૂત
વિજરખીમાં યુવાન પર સાત વર્ષ પહેલાં પ્રાણઘાતક હુમલાના કેસમાં પાંચ વર્ષની કેદ
જડેશ્વર પાર્ક પાસે બેકાબુ ક્રેટા મોટર ડિવાઈડર પર ચઢી
દુષ્કર્મ ગુજારવાના ગુન્હામાં આરોપીને ૨૦ વર્ષની કેદ-દંડ
નારણપુર પાસે મોટર રોડ ઉતરી બાવળમાં ઘૂસી
ખનીજચોરીના કેસમાં બે આરોપીને ત્રણ વર્ષ, એકને દસ વર્ષની કેદસજા
જામનગરમાંથી ૧ર૦૦ કિલો ઘાસચારો જપ્ત કરાયો
પૈસાની ઉઘરાણી કરી યુવાન તથા તેના ભાઈને ત્રણ શખ્સે હુમલો કરી માર માર્યાે
સગીરાનું અપહરણ કરનાર આરોપી ઝબ્બે
ખાનગી બેંકના કર્મચારી નોકરી પર ગયા પછી ગુમઃ
જામનગરના પરિણીતા પુત્ર સાથે લાપત્તા
દરેડમાં કારખાનામાં સળીયો અડકી જતાં શ્રમિકને વીજ આંચકો ભરખી ગયો
ત્રણ દરવાજા પાસે છરી વડે યુવાન પર હુમલાના આરોપીની જામીન અરજી રદ્દ
ધંધાખારના કારણે ટ્રાન્સપોર્ટરની ઓફિસમાં મચી ધમાલ
જામનગર-રાજકોટ ધોરીમાર્ગ પર સ્કૂટર પાછળ મોટરની ટક્કરઃ પિતા, પુત્ર અને પુત્રી ઈજાગ્રસ્ત
નવા સુધારા મુજબની સ્ટેમ્પ ડ્યૂટીના બદલે જૂની જોગવાઈ મુજબ વસૂલાત!
નંદપુર ગામ પાસે બે બાઈક ટકરાઈ પડતા એકને ફ્રેક્ચર
ખંભાળિયા પંથકની સગીરાનું અપહરણ કરી દુષ્કર્મના ગુન્હામાં ૨૦ વર્ષની કેદ
પગમાં સડો થઈ ગયા પછી સારવારમાં હોસ્પિટલમાં દાખલ અજાણ્યા વૃદ્ધાનું મૃત્યુ
જામનગરના વસંત પરિવારની મિલકત અંગેના દાવામાં મનાઈહુકમની માંગ રદ્દ
માથાના દુખાવા તથા માનસિક બીમારીથી કંટાળી પરિણીતાએ કરી લીધી આત્મહત્યા
દરેડ તથા ધ્રોલમાંથી ઈંગ્લીશ દારૂની ચાર બોટલ સાથે બે ઝબ્બે
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા શહેર તથા ભાણવડ શહેર-તાલુકાના ભાજપના હોદ્દેદારો વરાયા
ચૈત્રની શાશ્વતી આયંબીલ ઓળીનો પ્રારંભઃ તા. ૧૩ ના પારણા
જામનગરમાં મહત્તમ તાપમાન ૩૯ ડીગ્રીઃ નભમાં અગનવર્ષાઃ પ્રજાજનોને હાલાકી
જામનગર જિલ્લામાં ૧૬ પશુ દવાખાનાના કામ અંગે અંતે ઓનલાઈન ટેન્ડર પ્રક્રિયા
દ્વારકાના જગતમંદિરમાં બપોરે બાર વાગ્યે આરતી સાથે રામજન્મોત્સવની ઉજવણી
ખંભાળિયામાં શ્રીરામ જન્મોત્સવની ભવ્ય ઉજવણી : શોભાયાત્રાનું ઠેર-ઠેર સ્વાગત
નગરમાં ભગવાન સ્વામિનારાયણના જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરાઈ
સલાયાઃ રામનવમી પર્વ નિમિત્તે યોજાઈ રઘુવંશી સમાજની નાત
દ્વારકાના ત્રણબત્તી ચોકમાં રામસ્તંભ-રામમંદિરમાં રામનવમી પર્વ ઉજવાયું
નગરના કામદારવાડીમાં ૪ થી ૧૨ એપ્રિલ સુધી આયંબીલની ઓળી
દ્વારકાધીશજીએ ધારણ કર્યો શ્રીરામ જેવો શણગાર
જામનગરના માધવરાય મંદિરમાં સાંજીના ગીતઃ લગ્નદર્શનનું આયોજન