Advertisement
Author: નોબત સમાચાર

નંદપુર ગામ પાસે બે બાઈક ટકરાઈ પડતા એકને ફ્રેક્ચર

સિક્યુરિટી ગાર્ડને થઈ'તી હાથ-પગમાં ઈજાઃ

જામનગર તા.૭: જામનગરના નંદપુર ગામ પાસે હીરો મોટરસાયકલને બુલેટે ટક્કર મારતા એક સિક્યુરિટી ગાર્ડને હાથ-પગમાં ફ્રેક્ચર સહિતની ઈજા થઈ છે.

જામનગરના નવાગામ ઘેડ સ્થિત આવેલી જાસોલીયા સોસાયટીમાં રહેતા દશરથ બૈજનાર કહાર નામના સિક્યુરિટી ગાર્ડ ગઈ તા.૨૭ની સવારે જામનગર તાલુકાના નંદપુર ગામ પાસેથી જીજે-૧૦-ડીએલ ૬૪૦૭ નંબરના બાઈક પર જતા હતા. આ વેળાએ જીજે-૩-જેપી ૭૯૯૧ નંબરના બુલેટ મોટર સાયકલના ચાલકે ઠોકર મારી અકસ્માત સર્જયો હતો. જેમાં દશરથભાઈને હાથ તથા પગમાં ફ્રેક્ચર થઈ ગયા છે. પંચકોશી એ ડિવિઝનમાં તેની ફરિયાદ કરવામાં આવી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh