Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ૭ઃ હૈદરશાહ વલી પીરનો પ૧મો ઉર્ષમુબારક શહેરના અગ્રણીઓની હાજરીમાં શાનદાર રીતે ઉજવવામાં આવ્યો હતો. આસિફભાઈ હાજી અલીભાઈ ખીલજી પરિવાર દ્વારા આ વર્ષે પણ સંદલ શરીફ, સાલની રસમ અદા કરવામાં આવેલ હતી. આમન્યાઝ સહિતના કાર્યક્રમ યોજાયા હતાં. આ પ્રસંગે મુસ્લિમ અગ્રણી યુસુફભાઈ પરાસરા, ડો. જેડ.એમ. રાઠોડ, સૈયદ મહમદ બાપુ કાદરી, ખાદીમ આસિફબાપુ, મો. હાજી અબ્દુલ કાદર આરબ, મોહંમદ બશીર રઝવી બુરહાની, શાહરૃખભાઈ કુરેશી, હનીફભાઈ પંજા, કલ્પેશભાઈ વાડોલીયા, ઈકબાલભાઈ ખીરા, હનીફભાઈ (સદામવાળા), આસિફ ખીલજી, એડવોકેટ ગોરી, મુસ્તાક ખુરેશી, પત્રકાર ઈનાયતભાઈ, હુશેનભાઈ પટણી વિગેરે લોકો ઉપસ્થિત રહ્યાં હતાં. દરગાહ આગેવાનો દ્વારા મહેમાનોનું ફૂલહારથી સ્વાગત કરવામાં આવ્યું હતું. રાત્રે મશહુર મૌલાના હાફિઝ શબ્બીર સાહેબે (વેરાવળ) તકરીર કરવામાં આવેલ હતી. અનેક ઉલ્મા એ કિરામ હાજર રહેલ હતાં. કાર્યક્રમને સફળ બનાવવા એમ.એચ.કે. ગ્રુપ, ખુરેશી ગ્રુપ દ્વારા જહેમત ઉઠાવવામાં આવેલ હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial