Advertisement
Author: નોબત સમાચાર

પ્રદૂષણથી બચવા બહાર નીકળતા સમયે માસ્ક પહેરવું હિતાવહ

જામનગર તા. ૭ઃ વર્તમાન સમયમાં વાયુ પ્રદૂષણ માનવ સ્વાસ્થ્ય માટે મોટો ખતરો છે. આબોહવાના ફેરફારની ગંભીર અસરો માનવ સ્વાસ્થ્યને ઊંડી અસરો પહોંચાડે છે. આથી લોકોને સાવચેતી રાખવા જણાવાયું છે.

જામનગર મહાનગરપાલિકાની આરોગ્ય શાખાની યાદીમાં જણાવાયું છે કે, પોલ્યુશન અવર્સ દરમિયાન બહાર નીકળતા સમયે માસ્ક પહેરવું, જ્યારે બહારનું પ્રદૂષણ વધુ હોય ત્યારે માસ્ક પહેરવું, ઘરમાં કસરતો કરવી, દવાની ગુણવત્તા વધારવા વૃક્ષ વાવવું, કચરો બાળવો નહીં, રાંધવા માટે સ્વચ્છ ઊર્જાનો ઉપયોગ કરવો, પ્રદૂષણ સમયે બાળકોને ઘરની બહાર રમવા માટે મોકલવા નહીં, જરૃર ન હોય ત્યારે લાઈટ, ઈલેક્ટ્રીક ઉપકરણો બંધ રાખવા, વાયુ પ્રદૂષણ એ વાતાવરણ સામે કોઈ હાનિકારક પદાર્થોનું મીશ્રણ છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh