Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દેશના ઘણાં વિસ્તારોમાં સતત ભૂકંપના આંચકાઃ
ગુવાહાટી તા. ૭ઃ દેશમાં એક પછી એક શહેરોમાં ભૂકંપના આંચકા અનુભવાઈ રહ્યા છે, ત્યારે આજે સવારે પ-૪ર વાગ્યે અસમના ગુવાહાટીમાં પ.૩ ની તીવ્રતાનોે ભૂકંપ અનુભવાયો હતો.
નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર આ આંચકાની તીવ્રતા રિક્ટર સ્કેલ પર ૩.પ માપવામાં આવી હતી. એનસીએસ અનુસાર ગુરુવારે (૭ ડિસેમ્બર) સવારે પ-૪ર વાગ્યે આ વિસ્તારમાં ભૂકંપના આંચકા અનુવાયા હતાં. એનસીએસએ કહ્યું છે કે ભૂકંપનું કેન્દ્ર ર૬.૬૩ અક્ષાંશ અને ૯ર.૦૮ રેખાંશ પર માનવામાં આવતું હતું અને એમ પણ કહ્યું હતું કે, આંચકા પ કિ.મી.ની ઊંડાઈએ આવ્યા હતાં. ઉલ્લેખનિય છે કે, છેલ્લા કેટલાક દિવસોથી દેશના ઘણાં ભાગોમાં સતત ભૂકંપના આંચકા અનુભવાઈ રહ્યા છે, જો કે ગુવાહાટી વિસ્તારમાં ભૂકંપના કારણે જાનહાનિના કોઈ અહેવાલ નથી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial