Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ૨૫: શ્રી વિશ્વનાથ વ્યાયામ પ્રચારક મંડળના ૯૩મા સ્થાપના દિવસ નિમિત્તે વૈદિક યજ્ઞનું આયોજન તા. ૨૬-૦૨-૨૫ને બુધવારના સવારે ૯:૩૦ કલાકે જ્યુબીલી ગાર્ડન, 'વિશ્વનાથ પટાંગણ', જામનગરમાં રાખવામાં આવ્યો છે. સર્વે પદાધિકારીઓ, કારોબારી સભ્યો, વ્યાયામ, વીરો અને જાહેર જનતાને પધારવા જણાવાયું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial