Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આઠ લાખ સામે ચૂકવ્યા માત્ર દોઢ લાખઃ
જામનગર તા.રપ : જામનગરના એક આસામીએ પોતાનો ટ્રક સાત વર્ષ પહેલાં જામનગરના જ બે શખ્સને રૂ.૮ લાખમાં વેચ્યા પછી આ શખ્સોએ સાત વર્ષ સુધી રૂ.સાડા છ લાખ ન ચૂકવી છેતરપિંડી આચરતા બંને સામે ફરિયાદ કરવામાં આવી છે.
જામનગરના બેડીબંદર રોડ પર યાદવનગર પાસે રહેતા ઈમરાન સલીમભાઈ છીતરા નામના આસામીએ વર્ષ ૨૦૧૮ માં જીજે-૯-વાય ૯૯૪૫ નંબરનો ટ્રક રણજીતસાગર રોડ પર હર્ષદમીલની ચાલી નજીક રહેતા અકરમ મહંમદ બ્લોચ તથા બેડીબંદર રોડ પર ભક્તિ નગરમાં રહેતા યુસુફ બુખારીને રૂ.૮ લાખમાં વેચ્યો હતો.
આ ટ્રકના વેચાણની કિંમતમાંથી રૂ.સાડા છ લાખ આ શખ્સોએ ન ચૂકવતા પોતાની સાથે ઠગાઈ થઈ હોવાનું જણાઈ આવતા આખરે ઈમરાન છીતરાએ પોતાના દસ વ્હીલવાળા ટ્રક અને તેની બુક લઈ જઈ આ શખ્સોએ વિશ્વાસઘાત-છેતરપિંડી આચર્યાની સિટી સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંેંધાવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial