Advertisement
Author: નોબત સમાચાર

મકાન ધરાશાયી દુર્ઘટનાના મૃતકોના પરિવારજનોને સાંસદે સાંત્વના પાઠવી

ખંભાળીયા તા. ર૯: ખંભાળીયામાં રાજડા રોડ વિસ્તારમાં એક જર્જરિત મકાન ધસી પડતા એક જ પરિવારના દાદી તથા બે પૌત્રી સહિત ત્રણના કરૂણ મૃત્યુ નિપજ્યા હતાં. આ બનાવ સમયે સાંસદ પૂનમબેન માડમે દિલ્હીથી ખાસ ખંભાળીયા આવીને આ સતવારા - કણઝારીયા પરિવારના સ્વજનોને રૂબરૂ મળીને સાંત્વના  પાઠવી હતી. આ મોટા દુઃખના પ્રસંગને સહન કરવા પ્રભુ શક્તિ આપે અને મૃતકોના આત્માને શાંતિ માટે પ્રાર્થના કરી હતી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh