Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વયોવૃદ્ધ પિતાએ પોલીસને જાણ કરીઃ
જામનગર તા. ૩૦: જામનગરના ધરારનગર-ર વિસ્તારમાં રહેતા અને ઘર પાસે જ પાનની દુકાન ચલાવતા ૩૦ વર્ષના એક યુવાન ગઈ તા.પના દિને પોતાના ઘરેથી ક્યાંક ચાલ્યા જતાં પિતાએ પોલીસને જાણ કરી છે.
જામનગરના ધરારનગર-ર વિસ્તારના હુસેની ચોકમાં રહેતા અબ્દુલભાઈ દોસ્તમામદ બ્લોચ નામના આસામીના પુત્ર જાવેદ ગઈ તા.૫ની સાંજે પોતાના ઘરેથી ક્યાંક ચાલ્યો જતાં અબ્દુલભાઈએ પોલીસને તેની જાણ કરી છે.
આ યુવાન પોતાના ઘર પાસે પાનની દુકાન ચલાવતો હતો. તે પછી કોઈ કારણથી ઘરેથી ચાલ્યો ગયો છે. પોલીસે આ યુવાનનો ફોટો, વર્ણન વગેરે મેળવી કાર્યવાહી હાથ ધરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial