Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ભાણવડ તા. ર૯: ભાણવડ શહેરમાં અનેક વિસ્તારોમાં વરસાદને કારણે રસ્તા ધોવાઈ જતાં ખાડા પડ્યા હોય તથા કેટલાક વિસ્તારોમાં તો બે-બે ફૂટ ખાડા પડી જતાં લોકોને વાહન ચાલકોને વાહનો ચલાવવું અને ચાલવું પણ દુષ્કર થઈ ગયું હોય આ બાબતે ઉગ્ર રજુઆત સાથે તાજેતરમાં આમ આદમી પાર્ટી દ્વારા વહીવટદારને આવેદનપત્ર આપીને ઉગ્ર રજુઆત કરાઈ હતી તથા ખાડાઓમાં ભાજપના ધ્વજ ખોડવામાં આવ્યા હતાં. જેના પડઘારૂપે વહીવટદાર દ્વારા તુરત જ રસ્તાઓ પર મોરમ પાથરીને આ રસ્તાઓનું રીપેરીંગ કાર્ય હાથ ધરવામાં આવતા લોકોમાં રાહતની લાગણી ફેલાઈ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial