Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દોઢેક કિ.મી. સુધી એક જ સાઈડમાં વાહન ચલાવવા પડે છેઃ
જામનગર-ખંભાળિયા ધોરીમાર્ગ પર આવેલા કજુરડા ગામના પાટિયા પાસે ગઈકાલે સાંજે ઈકો મોટર, ટ્રેક્ટર તથા બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. સદ્નસીબે જાનહાની ટળી છે. હાલમાં કજુરડા પાટિયાથી ખંભાળિયા તરફનો રસ્તો તંત્રએ બંધ કરી દીધો છે ત્યારે દોઢેક કિલોમીટર સુધી એક જ સાઈડમાં બંને વાહનો ચાલતા હોવાના કારણે નાના મોટા અકસ્માતો સર્જાઈ રહ્યા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial