Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
શાળા પરિવાર દ્વારા શૈક્ષણિક ભેટ અપાઈઃ
ખંભાળીયા તા. ૪ઃ તાજેતરમાં ખંભાળીયા તા.ના સિદ્ધપુર ગામની પ્રાથમિક શાળામાં ધો. ૮ના બાળકોનો સમાવર્તન સમારોહ, કાર્યક્રમ યોજાયો હતો. શાળાના શિક્ષકો તથા આચાર્ય દ્વારા બાળકોને પ્રેરણારૃપ માર્ગદર્શન સાથે પ્રાસંગિક વકતવ્યો કરાયા હતા તથા બાળકોએ કરેલ વિશિષ્ટ પ્રવૃત્તિઓને બિરદાવાઈ હતી તથા શાળા પરિવાર દ્વારા દરેક બાળકને શિક્ષણ ઉપયોગી ભેટ અપાઈ હતી.
આ વિદાય સમારોહમાં અગ્રણી જયંતિભાઈ લખમણભાઈ પરમાર દ્વારા દરેક બાળકોને રોકડ પુરસ્કાર તથા નાસ્તો કરાવાયો હતો તથા શાળા પરિવાર દ્વારા દાતાનું સન્માન થયું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial