Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રૃા.૩ લાખનો હતો ચેકઃ
જામનગર તા. ૪ઃ જામનગરના એક આસામી સામે રૃા.૩ લાખના ચેક પરતની ફરિયાદ કોર્ટમાં કરવામાં આવી હતી. તે કેસમાં આરોપી સામેનું લેણું સાબિત ન થતાં આરોપીનો છૂટકારો ફરમાવાયો છે.
જામનગરના ગોવિંદભાઈ મોહનભાઈ કનખરા પાસેથી રૃા.૩ લાખ નીતિનભાઈ પ્રાગજીભાઈ બુસાએ હાથ ઉછીના લઈ આપેલો ચેક બેંકમાંથી પરત ફર્યાની ગોવિંદભાઈએ કોર્ટમાં ફરિયાદ નોંધાવી હતી.
તે કેસ ચાલવા પર આવતા ફરિયાદીની ઉલટ તપાસમાં તેઓએ કબૂલ્યું હતું કે, તેમનું લેણું બજરંગ ટ્રેડર્સ સામે છે અને નીતિનભાઈ બુસાને તે પેઢી સાથે કોઈ લેવા દેવા નથી. અદાલતે તે ધ્યાને લઈને આરોપી નીતિનભાઈ બુસાનો છૂટકારો ફરમાવ્યો છે. આરોપી તરફથી વકીલ બી.એન. શેઠ, નિશ શેઠ રોકાયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial