Advertisement
Author: નોબત સમાચાર

જામનગરના ઈન્દુ મધુ મેડિકલ સેન્ટરમાં નિઃશુલ્ક સારવાર કેમ્પ યોજાશે

આગામી તારીખ ૭ એપ્રિલે

જામનગર તા. ૪ઃ જામનગરમાં ઈન્દુ-મધુ મેડિકલ સેન્ટર દ્વારા, નિઃશુલ્ક મેડિકલ કેમ્પનું આયોજન તા. ૭-૪-ર૪ ના કરવામાં આવ્યું છે. જેમાં ડો. કૃત્રિબેન પટેલ (ડેન્ટલ) ડો. નયન નકુમ (ચામડીરોગ), ડો. જીગીશાબેન બુચ (ફિઝીયોથેરાપીસ્ટ), ડો. શિવમ સચદેવ (જનરલ ચેકઅપ) સેવા આપશે. તા. ૭-૪-ર૪ ના સવારે ૧૦ થી ૧ સુધી ચાંદીબજાર, ઈન્દુ મધુ મેડિકલ સેન્ટરમાં આયોજીત આ કેમ્પનો લાભ લેવા માટે નામ નોંધાવવું ફરજીયાત છે. નામ નોંધાવવા માટે સવારે ૯ થી ૧ અને બપોરે ૪ થી ૭ સુધીમાં (૦ર૮૮) ર૬૬૩પ૮પ, ૯૮૯૮પ ૬૯૬૬૯, અથવા ૯૯૦૪૩ રર૭ર૪ નો સંપર્ક કરવો.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh