Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વાદળછાંયા વાતાવરણ વચ્ચે તાપમાન ઘટ્યુંઃ
જામનગર તા. ૪ઃ જામનગરમાં વાદળછાયા વાતાવરણના પગલે છેલ્લા ચોવીસ કલાકમાં ૧ ડીગ્રીના ઘટાડા સાથે મહત્તમ તાપમાન ૩૩.પ ડીગ્રી નોંધાયું હતું. તાપમાનમાં ઘટાડો થતાં ગરમીમાં પણ ઘટાડો થયો હતો. જામનગરના વાતાવરણમાં પલટો આવ્યો છે. નભમાં વાદળોનો જમાવડો જોવા મળ્યો છે. વાદળછાંયા વાતાવરણના પગલે છેલ્લા ચોવીસ કલાક દરમિયાન ૧ ડીગ્રીના ઘટાડા સાથે મહત્તમ તાપમાન ૩૩.પ ડીગ્રી નોંધાયું હતું. પવનની ગતિ પ્રતિ કલાકની સરેરાશ ૩૦ થી ૩પ કિ.મી.ની રહેવા પામી હતી. વાદળયછાંયા વાતાવરણ અને ઝપાટાબંધ રીતે ફૂંકાતા તેજીલા વાયરા તથા મહત્તમ તાપમાનમાં ઘટાડો થતાં બપોરે ગરમીમાં પણ ઘટાડો થયો હતો.
નગરમાં છેલ્લા ચોવીસ કલાક દરમિયાન ર.પ ડીગ્રીના વધારા સાથે લઘુતમ તાપમાન ર૩.પ ડીગ્રી નોંધાયું હતું. વાતાવરણમાં ભેજનું પ્રમાણ બે ટકા વધીને ૯પ ટકા રહ્યું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial