Advertisement
Author: નોબત સમાચાર

ઠાકોરજીને એક જ દિવસમાં બે અન્નકૂટ મનોરથ

દ્વારકાધીશ જગત મંદિરમાં ગઈકાલે

યાત્રાધામ દ્વારકામાં દ્વારકાધીશ જગતમંદિરમાં ઠાકોરજીને એક જ દિવસમાં બબ્બે અન્નકૂટ મનોરથ યોજવામાં આવ્યા હતાં. સવારે શ્રૃંગાર આરતી સમયે તેમજ સાંજે પ કલાકે ઠાકોરજીના ઉત્થાપન સમયે દ્વારકાધીશના પરમભકત પરિવારો દ્વારા વારાદાર પૂજારી પરિવારના સહયોગથી ઠાકોરજીને લીલા વાઘા તેમજ રત્નાલંકાર તથા દેદિપ્યમાન શ્રૃંગાર સાથે અન્નકૂટ મનોરથ દર્શનો યોજાયા હતાં. એક જ દિવસમાં સવાર-સાંજ એમ બબ્બે વખત ઠાકોરજીના દિવ્ય દર્શનનો હજારો ઉપસ્થિત ભાવિકોએ તેમજ ઓનલાઈન માધ્યમોથી પણ કૃષ્ણભકતો આ દિવ્ય દર્શન નિહાળી ભાવવિભોર બન્યા હતાં.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh