Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગરમાં આગામી તા. ૮ થી ૧૦ એપ્રિલ
પ્રભાબેન આરોગ્ય કેન્દ્ર દ્વારા શ્વસન
તંત્રને લગતા રોગોનો નિદાન-સારવાર કેમ્પજામનગર તા. ૪ઃ જામનગરના શ્રી કે.આર. શાહ ચેરી. ટ્રસ્ટ સંચાલિત પ્રભાબેન આરોગ્ય કેન્દ્ર દ્વારા શ્વસન તંત્રને લગતા રોગો જેવા કે, શરદી-ઉધરસ, શ્વાસ, અસ્થમા, બ્રોન્કાઈટીસ અને વાઈરલ તાવ માટેના નિઃશુલ્ક નિદાન-સારવારના કેમ્પનું આયોજન તા. ૮,૯ અને ૧૦ એપ્રિલ, ર૦ર૪ ના દિવસોમાં પ્રભાબેન આરોગ્ય કેન્દ્ર, શ્રી કુંવરબાઈ જૈન ધર્મશાળાની બાજુમાં, ન્યુ જેલ રોડ, પવનચક્કી જામનગરમાં કરવામાં આવ્યું છે. જેમાં ડો. હિતેશભાઈ જાની, ડો. કરીશ્માબેન નારવાણી તથા ડો. નિલમબેન પારેખ દ્વારા દર્દીઓની તપાસણી કરાશે. આ કેમ્પમાં ભાગ લેવા માટે રજીસ્ટ્રેશન ફરજિયાત હોય રજીસ્ટ્રેશન માટે તા.પ એપ્રિલ સુધીમાં મો.નં. ૭૦૧૬૮ ૪પ૬૩૩ નો ત્વરિત સંપર્ક કરવા વ્યવસ્થાપક શિતલ વોરાએ જણાવ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial