Advertisement
Author: નોબત સમાચાર

શીરડી સાંઈબાબાની પાલખી યાત્રા

સાંઈબાબા સમાધી દિવસ નિમિત્તે

જામનગર તા. ૧૧: દશેરાના શુભ દિવસે સાંઈબાબાનો સમાધી દિવસ હોય, તે નિમિત્તે ગાંધીનગરમાં આવેલ સાંઈબાબા મંદિર ટ્રસ્ટ દ્વારા શીરડી સાંઈબાબાની પાલખી યાત્રા કાઢવામાં આવે છે. આ યાત્રા મંદિર ટ્રસ્ટના પ્રમુખ કનકસિંહ જાડેજાના ઘરેથી નીકળી ગાંધીનગર વિસ્તારમાં ફરી ગાંધીનગર સાંઈબાબા મંદિરે પરત ફરે છે અને ત્યાં મહાઆરતી યોજવામાં આવે છે. પાલખી યાત્રા તા. ૧ર-૧૦-ર૪ ના સાંજે ૬-૩૦ થી ૭-૩૦ કલાક દરમિયાન નીકળશે. સર્વે સાંઈભકતોને આ પાલખી યાત્રાનો લાભ લેવા મંદિર ટ્રસ્ટના પ્રમુખ કનકસિંહ જાડેજા દ્વારા જણાવાયું છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh