Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ફાઉન્ડર ટ્રસ્ટીઓ તથા જામનગરના મહાનુભાવો રહ્યા ઉપસ્થિત
જામનગર તા. ૧૧: જામનગર નજીક દરેડના બ્રહ્મ એજ્યુકેશન એન્ડ સોશ્યલ ડેવલપમેન્ટ ટ્રસ્ટ સંચાલિત તક્ષશિલા સંકુલ દ્વારા વેલકમ નવરાત્રિના ભવ્ય રાસોત્સવ યોજાયો હતો.
આ પ્રસંગે ફાઉન્ડર ટ્રસ્ટી પી.સી. ખેતીયા, જયદેવભાઈ ભટ્ટ ખાસ ઉપસ્થિત રહ્યા હતાં. આ ઉપરાંત અતિથિઓ તરીકે મેયર વિનોદભાઈ ખીમસુરીયા, ડે. મેયર ક્રિષ્નાબેન સોઢા, પ્રકાશભાઈ બાંભણીયા, કોર્પોરેટર સુભાષભાઈ જોશી, ડિમ્પલબેન રાવલ, તૃપ્તિબેન ખેતીયા, નિખીલભાઈ ભટ્ટ, રાજુભાઈ વ્યાસ, બ્રાહ્મણ સમાજની પેટા જ્ઞાતિઓના પ્રમુખો, જોગીનભાઈ જોષી, પરેશભાઈ જાની, સુનીલભાઈ ખેતીયા, પરેશભાઈ ઠાકર, દિલીપભાઈ વ્યાસ, ઉમેશભાઈ ભટ્ટ, હંસાબેન ત્રિવેદી, ઈલાબેન જોશી, મનિષાબેન, જાગૃતિબેન ત્રિવેદી, વૈશાલીબેન જોશી, જૂનાબેન શર્મા, હર્ષદભાઈ ત્રિવેદી, મિહિરભાઈ શુકલ, હિરેનભાઈ ત્રિવેદી, સંજયભાઈ જાની, જયેશભાઈ રૂપારેલીયા, દિવ્યેશભાઈ વાયડા, જગતભાઈ રાવલ, જયેશભાઈ ધોળકીયા, સચીનભાઈ જોશી વગેરે હાજર રહ્યા હતાં. સંચાલન લલીતભાઈ જોશી, ડી.કે. ભટ્ટ, ઉત્પલ દવે તથા જગતભાઈ રાવલે કર્યું હતું. વિજેતાઓને નિખિલભાઈ ભટ્ટ તરફથી ઈનામો આપવામાં આવ્યા હતાં.
આ કાર્યક્રમને સફળ બનાવવા માટે બ્રહ્મ અગ્રણી અજયભાઈ જાની, ગૌરવભાઈ વ્યાસ, બિપીનભાઈ અબોટી, જયભાઈ ઠાકર, પ્રજ્ઞેશભાઈ ભટ્ટ, દિક્ષીતભાઈ તેરૈયા, નિલેશભાઈ પંડ્યા, કમલેશભાઈ પંડ્યા, એન.ડી. ત્રિવેદી, હિરેનભાઈ વરણવા, મનોજભાઈ જોશી, જીમીભાઈ ભરાડ, જસ્મીન વ્યાસ, રાજ જોષી, ઋષિક ભટ્ટ, વીરૂ જોશી, પરીક્ષિતભાઈ પુંજાણી, ઋત્વિજ ત્રિવેદી, મિલન ગોર ગૌતમ પંડ્યા, જયેશભાઈ ગોપીયાણી, સચિનભાઈ જોશી, ભાર્ગવ દવે, દિપકભાઈ દવે, ગોર રવિ જોશી તથા બહેનોમાં અવનીબેન ત્રિવેદી, ડો. જાનકીબેન પુંજાણી, ડિમ્પલબેન રાવલ, ડિમ્પલબેન મહેતા, મિતલબેન શુકલ, શોભનાબેન ત્રિવેદી, રેખાબેન જોશી, રેણુકાબેન ભટ્ટ, જસ્મીન ત્રિવેદી, મનિષાબેન મહેતા વિગેરે જહેમત ઉઠાવી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial