Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આજે ૩૭૦૦ ગુણીની આવક
જામનગર તા. ૧૧: હાપા માર્કેટીંગ યાર્ડમાં મગફળીની આવક સતત વધી રહી છે આજે એક પણ મણના ર૩૦૧ સુધીના ભાવે હરરાજી થતાં ખેડૂત ખુશ ખુશાલ થઈ ગયા હતાં.
હાપા માર્કેટ યાર્ડમાં મગફળીની આવકમાં સતત વધારો થઈ રહ્યો છે. આજે ૩૭૦૦ ગુણી મગફળીની આવક થવા પામી હતી, અને હરરાજીમાં ભાવ ૧૦૦૦ થી ર૩૦૧ નો પ્રતિમણનો બોલાયો હતો.
૬૬ નંબરની મગફળીનો ભાવ રૂ. ર૩૦૧ નો બોલાયો હતો. લાલપુર તાલુકાના ગોપડી ગામના ખેડૂત ગિરીશભાઈ વિરાભાઈ ડાંગર ૩૩ ગુણી મગફળી લઈને આવ્યા હતાં અને તેના કમિશન એજન્ટ તરીકે અખંડ એન્ટરપ્રાઈઝ તથા લેનાર પેઢી તરીકે પાબારી ટ્રેડર્સ રહ્યા હતાં તેમજ તામીલનાડુંના વેપારી આ મગફળીની ખરીદી કરી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial