Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
'વિકાસ સપ્તાહ' નરેન્દ્રભાઈ મોદીના શાસનકાળના સફળ ર૩ વર્ષઃ
ગાંધીનગર તા. ૧૧: નરેન્દ્રભાઈ મોદીએ ૭ ઓક્ટોબર, ર૦૦૧ ના દિવસે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે સુકાન સંભાળ્યું તે ઘટનાને ર૩ વર્ષ પૂર્ણ થયા છે. આજે તેઓ દેશના સક્ષમ વડાપ્રધાન તરીકે કાર્યરત છે.
ગુજરાતના મુખ્યમંત્રી તરીકે તત્કાલિન સમયથી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના વિકાસને વેગ આપનારી ર૩ ઈનોવેટીવ પહેલથી ગુજરાત રાજ્યને વિવિધ ક્ષેત્રોમાં અગ્રેસર બનાવ્યું છે. જેની સંક્ષિપ્તમાં ઝલક અહીં પ્રસ્તુત છે.
ગુજરાતમાં જ્યોતિગ્રામ યોજના, નર્મદા પરિયોજના, સુજલામ સુફલામ યોજના, વાઈબ્રાન્ટ ગુજરાત સમ્મીટ, ચિરંજીવી યોજના, કન્યા કેળવણી શાળા પ્રવેશોત્સવ, વનબંધુ કલ્યાણ યોજના, સ્વાગત ઓનલાઈન કાર્યક્રમ, ગરીબ કલ્યાણ મેળા, કૃષિ મહોત્સવ, પશુ આરોગ્ય મેળા, પ્રવાસન વિકાસ-'ખુશ્બુ ગુજરાત કી' કેમ્પેઈન, ઈ-ગ્રામ વિધિગ્રામ, સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી યોજના, ખેલ મહાકુંભ, સૌની યોજના, ચારણકા સોલાર પાર્ક, મુખ્યમંત્રી અમૃતમ્ યોજના, મહિલા-બાળ કલ્યાણ વિભાગ, સાબરમતી રિવરફ્રન્ટ, ગીફ્ટ સિટી, ધોલેરા એસઆઈઆર, ક્લાયમેટ ચેઈન્જ વિભાગ એમ કુલ ર૩ ઈનોવેટીવ પહેલનો અમલ સફળતાપૂર્વક થઈ રહ્યો છે અને તેના કારણે આજે ગુજરાત દેશમાં અગ્રેસર બન્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial