Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સાત વર્ષ પહેલાં થયો હતો અકસ્માતઃ
જામનગર તા. ૨૧: જામજોધપુરના બાલવા રોડ પર સાત વર્ષ પહેલાં સર્જાયેલા અકસ્માતમાં ઘવાયેલા બાઈક ચાલકને વળતર ચૂકવી આપવા ટ્રિબ્યુનલે હુકમ કર્યાે છે.
જામજોધ૫ુર તાલુકાના પાટણ ગામના પ્રતાપભાઈ રણમલભાઈ ઓડેદરા ગઈ તા.૯-૩-૧૭ના દિને બાઈક પર જતા હતા ત્યારે તેઓને એક ખાનગી બસે ઠોકર મારી દીધી હતી. જામનગર દવાખાને ખસેડાયેલા પ્રતાપભાઈએ સારવાર લેવી પડી હતી.
તેઓએ વળતર મેળવવા માટે કરેલી અરજી મોટર એક્સીડેન્ટ ટ્રિબ્યુનલમાં ચાલી જતાં તેઓને વ્યાજ સહિત રૂ. ૭,૫૪,૩૯૭ ચૂકવી આપવા વીમા કંપનીને હુકમ કરાયો છે. અરજદાર તરફથી વકીલ જયન ગણાત્રા, પ્રતાપ જામ રોકાયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial