Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ખંભાળિયા તા. ૨૧: દ્વારકા જિલ્લા પોલીસ દ્વારા સીસીટીવી કેમેરામાં જે વાહન ચાલકો ટ્રાફિકના નિયમનો ભંગ કરતા જોવા મળ્યા હતા. તેઓને દંડ ભરવા તાકીદ કરાઈ હતી. તેમજ રોકડમાં દંડ ભરી શકાય તે માટે ઈ-ચલણ ઈસ્યુ થયા હતા. ઈ-ચલણ માટેની લોકઅદાલત આવતીકાલે યોજવામાં આવી છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પોલીસ દ્વારા મુકવામાં આવેલા સીસીટીવી કેમેરામાં જે વાહન ચાલકો ટ્રાફિકના નિયમોનો ભંગ કરતા જોવા મળ્યા હતા. તેઓને દંડ ભરવા માટે મેમો આપવામાં આવ્યો હતો. આમ, છતાં કેટલાક વાહન ચાલકોએ દંડની ભરપાઈ કરી ન હોય તેઓને રોકડમાં દંડ ભરવા માટે ઈ-ચલણ આપવામાં આવ્યા હતા. તે અંગેની લોક અદાલત આવતીકાલે યોજવામાં આવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial