Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પતિ સહિત ચાર સામે રાવઃ
જામનગર તા. ર૧: જામનગરના ગુલાબનગરમાં રહેતા એક પરિણીતાએ દહેજ બાબતે ત્રાસ આપી ઘરમાંથી કાઢી મુકવા અંગે પતિ, સાસુ, બે જેઠ સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
જામનગરના ગુલાબનગર વિસ્તારમાં હુસેની ચોકમાં રહેતા સાહિનબેન અસલમ ખફીના નિકાહ વર્ષ ૨૦૨૧માં કાલાવડ નાકા બહાર આવેલી અમન સોસાયટીમાં રહેતા અસલમ મામદ ખફી સાથે થયા પછી આ પરિણીતાને ત્રાસ આપવામાં આવતો હતો.
આ પરિણીતાને નાની વાતોમાં વાંક કાઢી મેણાટોણા માર્યા પછી દહેજની માગણી કરી ઘરમાંથી કાઢી મુકાતા તેઓએ પતિ અસલમ, સાસુ હુરબાઈ મામદ, જેઠ અકબર મામદ, હબીબ મામદ ખફી સામે ગઈકાલે મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial