Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગરના ડી.કે.વી. માર્ગે તનિષ્કના શોરૂમ પાસે એક વૃક્ષ તોડી પાડવામાં આવ્યું હતું. જેથી પર્યાવરણ-વૃક્ષપ્રેમીઓમાં નારાજગી જોવા મળી હતી. આથી પ્રકૃતિપ્રેમીઓ દ્વારા એ જ સ્થળે સાંજે ૬ થી ૬-૩૦ સુધી વૃક્ષનું ઉઠમણું રાખવામાં આવ્યું હતું. જેમાં પર્યાવરણ-વૃક્ષ પ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતાં. વર્ષો સુધી મનુષ્યને વૃક્ષ મારફત ફળ, છાંયડો, ઓક્સિજન મળે છે તથા હજારો પક્ષીઓને ખોરાક પૂરો પાડતા જાંબુના ઝાડની નિર્મમ હત્યાને વખોડી કાઢી આ પરોપકારી વૃક્ષના મોક્ષની કામના કરવામાં આવી હતી તથા જવાબદારોને ઈશ્વર સદ્દબુદ્ધિ આપે તેવી પ્રાર્થના કરવામાં આવી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial