Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ગયા વર્ષે નોંેંધાયો હતો ગુન્હોઃ
જામનગર તા. ૨૧: જામનગરના ધુડશીયા ગામના એક શખ્સ સામે ગયા વર્ષે સગીરાના અપહરણનો ગુન્હો નોંધાયા પછી આ આરોપી નાસી ગયો હતો. તેને પેરોલ ફર્લો સ્કવોડે દબોચી લીધો છે.
જામનગરના પંચકોશી-એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગયા વર્ષે એક સગીરાના અપહરણનો ગુન્હો નોંધાયો હતો. જેમાં જામનગર તાલુકાના ધુડશીયા ગામના જગદીશ કારાભાઈ સીતાપરા નામના શખ્સની સંડોવણી જાહેર થઈ હતી.
ત્યારથી આ શખ્સ નાસી ગયો હતો. ઉપરોક્ત આરોપી ગિર સોમનાથ જિલ્લાના તાલાલામાં હોવાની બાતમી મળતા ત્યાં ધસી ગયેલી પેરોલ ફર્લો સ્કવોડે આરોપીને પકડી પાડ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial