Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગરના સાવિત્રી ભુવનમાં તા. ર૯ માર્ચે
જામનગર તા. ર૮: શ્રી માતાજીના પોંડીચેરીમાં પ્રથમ આગમન દિન (તા. ર૯-૩-૧૯૧૪) પ્રસંગે શ્રી અરવિન્દ સોસાયટી જામનગર શાખા દ્વારા તા. ર૯-૩-ર૦રપ ને શનિવારે વિવિધ કાર્યક્રમો 'સાવિત્રી ભુવન', જી.એમ.બી. બિલ્ડીંગ પાસે, શરૂ સેક્શન રોડ, જામનગરમાં યોજવામાં આવ્યા છે. જેમાં સવારે ૧૦ થી ૧૦-૩૦ સમાધિ સમીપ સમૂહ ધ્યાન, સાંજે ૭ થી ૮ ધ્યાન, પ્રાર્થના અને પ્રસંગને અનુરૂપ વાચન કરવામાં આવશે. સર્વે સાધકો તથા નગરના ભાઈઓ-બહેનોને આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા જાહેર અનુરોધ કરવામાં આવ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial