Advertisement
Author: નોબત સમાચાર

દ્વારકાના શંકરાચાર્ય અમદાવાદના અદ્રૈત આશ્રમમાં કરશે ચૈત્રી નવરાત્રિનું અનુષ્ઠાન

દ્વારકા તા. ર૮: દ્વારકા શારદાપીઠાધીશ્વર જગદ્ગુરુ શંકરાચાર્ય સ્વામી શ્રી સદાનંદ સરસ્વતીજી મહારાજ આગામી ચૈત્રી નવરાત્રિનું અનુષ્ઠાન અમદાવાદમાં કરવાના છે.

ચૈત્ર સુદ એકમથી ચૈત્ર સુદ નોમ તા. ૩૦-૩-ર૦રપ થી ૬-૪-ર૦રપ સુધી શંકરાચાર્ય અમદાવાદના શાહપુરમાં આવેલ અદ્વૈત આશ્રમમાં નવરાત્રિ અનુષ્ઠાન કરશે. જે દરમિયાન પ્રતિદિન તેઓ સવારે ૧૦ થી ૧ર તથા સાંજે ૭ થી ૮ ભક્તોને આશીર્વાદ આપશે, તેમ શંકરાચાર્ય શિષ્ય મંડળ દ્વારા જણાવાયું છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh