Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં શ્રી ઝુલેલાલ જન્મોત્સવ

નારાયણનગર-ગુલાબનગર સિંધી પંચાયત દ્વારા

જામનગર તા. ર૮: નારાયણનગર-ગુલાબનગર સિંધી પંચાયત દ્વારા શ્રી ઝુલેલાલ જન્મોત્સવ (ચેટીચાંદ) ર૦રપ ની ઉજવણી તા. ૩૦/૩ ને રવિવારે રાંદલ માતાજીના મંદિર નજીક નારાયણનગર, ગુલાબનગરની સામે, જામનગરમાં કરવામાં આવશે, જેમાં સવારે ૯ વાગ્યે મહાઆરતી, સવારે ૯-૩૦ વાગ્યે સિંધી છેજ હર ઘર જ્યોત સાહેબ, (નારાયણનગરમાં સિંધી સમાજના બધા ઘરોમાં જ્યોત સાહેબના દર્શન કરવામાં આવશે) બપોરે ૧ર-૩૦ વાગ્યે ભંડારા પ્રસાદ રાખવામાં આવ્યો છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh