Advertisement
Author: નોબત સમાચાર

મોરકંડા પાસે પોતાના જ ટ્રક હેઠળ ડ્રાઈવર ચગદાયા

ટાયર ફાટતા કેબીનમાંથી ભૂસકો માર્યાે'ને મોત મળ્યું:

જામનગરના લાલપુર બાયપાસથી ઠેબા બાયપાસ વચ્ચે આવેલા મોરકંડા ગામ પાસેથી જીજે-૩૭-ટી ૬૯૪૫ નંબરનો ટ્રક આજે સવારે પસાર થતો હતો ત્યારે કોઈ કારણથી આ ટ્રકનું આગલું ટાયર ધડાકા સાથે ફાટ્યું હતું. આ વેળાએ અકસ્માતથી બચવા માટે ટ્રકના ચાલકે કેબીનમાંથી ઘૂસકો માર્યાે હતો. ત્યારે રોડ પર પછડાયેલા આ યુવાન પરથી તેનો જ ટ્રક ફરી વળતા તેનું મૃત્યુ નિપજ્યું છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh