Advertisement
Author: નોબત સમાચાર

જામનગર જિલ્લા આહિર સેનાના પ્રમુખ ગિરીશભાઈ ડેરનો ઉગ્ર પ્રતિભાવ

દ્વારકાધીશ અંગે વિવાદીત ટિપ્પણીઃ

ધ્રોળ તા. ર૮: સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામી દ્વારા ભગવાન દ્વારકાધીશ અંગે કરેલ વિવાદીત ટિપ્પણી અંગે જામનગર જિલ્લા આહિર સેનાના પ્રમુખ ગિરીશભાઈ ડેરે ઉગ્ર પ્રતિભાવ આપીને જણાવ્યું કે સ્વામીએ અવારનવાર આ પ્રકારની વિવાદાસ્પદ ટિપ્પણીઓ કરીને શું સાબિત કરવા માંગે છે? હિન્દુ દેવી-દેવતાઓ અંગે ટિપ્પણીઓ કરતા પહેલા ઈતિહાસ જોઈ લેવાની જરૂર છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh