Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
૧૫થી ૨૦ વર્ષના વયજૂથમાં અગ્રીમ સ્થાન મેળવ્યુ
જામનગર તા. ૨૮: શૈક્ષણિક વર્ષ ૨૦૨૪-૨૫ દરમ્યાન રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગુજરાત સરકાર દ્વારા કલા મહાકુંભનું આયોજન કરવામાં આવેલ હતું, જેમાં જામનગરની તપોવન વિદ્યાલયએ ૧૫ થી ૨૦ વર્ષના વયજૂથમાં સમૂહગીત સ્પર્ધામાં જિલ્લા કક્ષા તેમજ પ્રદેશ કક્ષાએ પ્રથમ સ્થાન મેળવી ગાંધીનગરમાં રાજ્ય કક્ષાની સ્પર્ધા માટે પસંદગી પામેલ, આ સ્પર્ધામાં વિદ્યાર્થીઓએ તૃતીય સ્થાન પ્રાપ્ત કરી શાળાનું અને જામનગરનું ગૌરવ વધાર્યું છે.
આ સ્પર્ધામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન બદલ તપોવન વિદ્યાલયના ડાયરેકટર, મેનેજમેન્ટ તથા એડમીન હેડ તરફથી સંગીત શિક્ષક શશાંક ગઢવી અને વિદ્યાર્થીઓને શુભકામના પાઠવી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial