Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
બેનામઉંગલીયો કો પહચાન દેંગે નાખૂન, જબ રંગ ઔર ખુશ્બુઓ સે સજેંગે નાખૂન
જામનગરમાં પંચેશ્વર ટાવર રોડ પર આવેલ ઈન્દ્રપ્રસ્થ કોમ્પ્લેક્સમાં ગ્રાઉન્ડ ફ્લોરમાં યુવા નેઇલ આર્ટીસ્ટ હિમાની માધવાણીનાં નેઇલ આર્ટ સ્ટુડીઓ 'અન્ડર ધ લેમ્પ' નું નવરાત્રિનાં બીજા નોરતે શુક્રવારે શુભમુર્હુતમાં ઉદ્ધાટન થયું હતું.મહાનગરપાલિકાની સ્ટેન્ડીંગ કમિટીનાં ચેરમેન નિલેશભાઇ કગથરા તથા માધવાણી પરીવારનાં હસ્તે સ્ટુડીયોનું ઉદ્ઘાટન થયું હતું. ઉલ્લેખનીય છે કે સાંસદ પૂનમબેન માડમ દ્વારા ઉદ્ધાટન પૂર્વે જ સ્ટુડીયોની મુલાકાત લેવામાં આવી હતી. તેમણે મેટ્રો સિટીમાં પ્રચલિત નેઇલ આર્ટનો હવે જામનગરમાં પણ પ્રોફેશનલ સ્ટુડીયો કાર્યરત થતા આર્ટીસ્ટ હિમાનીને અભિનંદનસહ શુભેચ્છા પાઠવી હતી. ઉદઘાટન સમારંભમાં સમગ્ર માધવણી પરીવાર તથા મિત્ર વર્તુળની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી નેઇલ આર્ટ દિન પ્રતિદિન યુવા વર્ગમાં પ્રચલિત બનતુ જાય છે યુવતીઓ તહેવારો - લગ્ન પ્રસંગ વગેરેએ નેઇલ આર્ટ વડે નખ સજ્જા કરે છે. જામનગરમાં 'અન્ડર ધ લેમ્પ' નેઇલ આર્ટ સ્ટુડીયો પાયોનિયર સાબિત થશે એ નિશ્વિત છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial