Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
નવી દિલ્હી તા. ૮: કેન્દ્ર સરકાર દ્વારા દેશના કામદારો, ખાસ કરીને અસંગઠીત ક્ષેત્રના શ્રમિકો માટે લઘુત્તમ વેતનમ વધારો જાહેર કર્યો છે.
જેમાં અકુશળ કામદારને દૈનિક રૂ. ૭૮૩ (માસિક રૂ. ર૦,૩પ૮), અર્ધકુશળ કામદારોને દૈનિક રૂ. ૮૬૮ (માસિક રૂ. રર,પ૬૮), કુશળ કામદારોને દૈનિક રૂ. ૯પ૪ (માસિક) રૂ. ર૪,૮૦૪, જ્યારે ઉચ્ચ કુશળ કામદારોને દૈનિક રૂ. ૧,૦૩પ (માસિક રૂ. ર૬,૯૧૦) વેતન મળશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial