Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રાજસ્થાનમાંથી પકડાયો હતોઃ
જામનગર તા. ૮: જામનગરના એસપીના નામે ફેસબુકમાં ફેક આઈડી બનાવનાર રાજસ્થાનના શખ્સને પકડી લઈ સાયબર ક્રાઈમે કોર્ટમાં રજૂ કર્યાે હતો. આ આરોપીને જામીનમુકત્ કરવાનો હુકમ કરાયો છે.
જામનગરના એસ૫ીના નામથી ફેસબુકમાં ફેક આઈડી બનાવી વેચાણને લગતી કેટલીક પોસ્ટ મુકવામાં આવી હોવાની વિગત મળતા હરકતમાં આવેલી સાયબર ક્રાઈમ પોલીસે રાજસ્થાનથી ઈર્શાન ફજ્જાર ખાન મેઉ નામના શખ્સને દબોચ્યો હતો.
આ આરોપીને અદાલતમાં રજૂ કરાતા તેણે જામીનમુક્ત થવા અરજી કરી હતી. અદાલતે તેને રૂ.રપ હજારના જામીન પર મુક્ત કર્યાે છે. આરોપી તરફથી વકીલ લગધીરસિંહ વી. ગોહિલ રોકાયા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial