Advertisement
Author: નોબત સમાચાર

સલાયાના સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં યોજાયો નિઃશુલ્ક મેડિકલ કેમ્પ

સલાયા તા. ૮: સલાયા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં આયુષ્માન ભવન અભિયાન અંતર્ગત એક મેડિકલ કેમ્પ યોજવામાં આવ્યો હતો. જેમાં જુદા જુદા ફિલ્ડના ડોકટરો તેમજ નર્સિંગ સ્ટાફે સેવા આપી હતી. આ કેમ્પને સલાયાના આગેવાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરી અને ખુલો મૂકવામાં આવ્યો હતો. આ કેમ્પમાં અનેક દર્દીઓએ લાભ લીધો હતો. આ કેમ્પનું સંચાલન સલાયા સામૂહિક આરોગ્ય કેન્દ્રના સુપ્રિ. ડો. રિયાઝ, ડો. યાદવ અને ડો. હિરેન ચાવડા તથા સ્ટાફે કર્યું હતું.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh