Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પોલીસે બનાવ અંગેની તપાસ શરૂ કરીઃ
જામનગર તા. ૮: જામનગર નજીક આવેલા દરેડમાં રહેતા એક તરૂણ ગઈકાલે વીજ આંચકો લાગતા મોતને શરણ થયો છે. પોલીસે તેની તપાસ શરૂ કરી છે. જામનગર નજીકના દરેડમાં રહેતા એક પરિવારનો પંદર વર્ષનો પુત્ર ગઈકાલે કરિયાણાની એક દુકાને સામાન ખરીદવા માટે ગયો હતો. ત્યારે કોઈ રીતે જોરદાર વીજ આંચકો લાગતા આ તરૂણનું ઘટનાસ્થળે જ મૃત્યુ નિપજયું હતું. બનાવની જાણ થતાં પંચકોશી બી ડિવિઝન પોલીસ સ્ટેશનનો સ્ટાફ દોડી ગયો હતો. પોલીસે મૃતદેહને પીએમ માટે ખસેડી તપાસ શરૂ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial