Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રેલવે ડિવિઝનમાં ડબલીંગનું કામ
જામનગર તા. રપ : અમદાવાદ રેલવે ડિવિઝનમાં ડબલીંગના કામના કારણે રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી ટ્રેનને અસર થશે.
તા. ર૭ જુલાઈની પોરબંદર-દિલ્લી સરાઈ રોહિલ્લા એકસપ્રેસ ટ્રેન મહેસાણા પાટણ-ભીલડી પાલનપુર રૂટ ઉપર દોડશે તા. ર૬ જુલાઈની પોરબંદર-મુઝફરપુર ટ્રેન પણ ડાયવર્ટ રૂટ ઉપર દોડશે. જ્યારે તા. ર૬ જુલાઈના ઓખા-દહેરાદુન ટ્રેન ઉંઝા અને સિદ્ધપુર ટ્રેન સ્ટોપ નહીં કરે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial