Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રૂ. ૬.૩૦ લાખની વીજચોરીઃ
જામનગર તા. રપઃ જામનગરના ગોકુલનગર, મયુર નગર તથા કનસુમરા પાસેના જીઆઈડીસી-૩માં ગઈકાલે કરાયેલા વીજ ચેકીંગમાં રૂ. ૬ લાખ ૩૦ હજારની વીજચોરી ઝડપાઈ હતી. જામનગરની સ્થાનિક પીજીવીસીએલ કચેરી દ્વારા વીજચોરી પકડી પાડવા શરૂ કરાયેલી ચેકીંગ કાર્યવાહીના ગઈકાલના બીજા દિવસે શહેરના ગોકુલનગર-મયુરનગર તેમજ કનસુમરા પાટીયા નજીક જીઆઈડીસી-૩ વિસ્તારમાં વીજ ચેકીંગ હાથ ધર્યું હતું. સ્થાનિક અધિકારીઓના વડપણ અને ૧પ એસઆરપી મેનના સુરક્ષા કવચ હેઠળ ૧૪ ટૂકડીએ ઉપરોક્ત વિસ્તારમાં ૮૩ વીજ જોડાણ ચકાસ્યા હતા. તેમાંથી ૯ વીજજોડાણમાંથી ગેરરીતિ મળતા રૂ. ૬ લાખ ૩૦ હજારના પુરવણી બીલ ફટકારવામાં આવ્યા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial